2 Oct 2009

મુકતક

Posted by sapana



દિલ ઊછળીને બહાર આવશે,
જો તારું નામ વારંવાર આવશે,
આમ યાદોના તીર ચાલતા રહેશે,
તો મારું જરૂર કટાણે મોત આવશે.

સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “મુકતક”

  1. wah sapna, bahut hi umda lafz hain……દિલ ઊછળીને બહાર આવશે,જો તારું નામ વારંવાર આવશે…..God Bless You Dear

     

    Muntazir

  2. સપનાબેન,
    ખુબ જ સરસ અન અસરકારક રીતે ભાવનાઓને ચાર જ પંકિતોમાં રજૂ કરતુ મુકતક !

    બહુત ખુબ કહી, મેમ!

     
  3. સુંદર અભિવ્યક્ત સપના..લખતા રહો…

     

    dilip

  4. સરસ

     

    Heena Parekh

  5. લાગણીનો ધોધ !
    અને ” કટણે ” શ્બ્દ એક્દમ ધ્યાન ખેંચે છે.
    ખૂબ કહી સપના..ગમ્યું આ મુકતક

     

    himanshu patel

  6. દિલ ઊછળીને બહાર આવશે,
    જો તારું નામ વારંવાર આવશે,
    આમ યાદોના તીર ચાલતા રહેશે,
    તો મારું જરૂર કટાણે મોત આવશે.

    શુક્રવારની સવારે આવુ સુંદર મુકતક વાંચવા મળે..આન્ંદ થાય..

     

    vishwadeep

  7. તો મારું જરૂર કટાણે મોત આવશે.
    મારી સમજ મુજબ મોત ગેરસમજોનુ આવે છે અને નવજિવન મળે છે જ્યારે પોતાના અહમ ન મરણ થાય છે આ શુભ છે…
    અહી કહેવાતા છીછરાપણાની વાત નથી
    સુંદર મુક્તક છે ને ઘણુ કહી જાય છે થોડામા દર વેલા નવો અર્થ ઉભો થાય્..

     

    Dilip

Leave a Reply

Message: