Comments for ખૂલી આંખનાં સપનાં

Comment on કોણ માનશે? by prakash mahida
રણ હ્રદયનાં સુકાયા છે એવાં ના પૂછજે

પ્રેમ ટીપું કરે છે જલન કોણ માનશે?

સુરદ

Comment on પપ્પા by DR. CHANDRAVADAN MISTRY
..પણ

હવે તમારાં પગ નથી..દબાવવા માટે અને

સપના હવે નાની નથી….

સપના વિજાપુરા

આજની પોસ્ટ…..હ્રદયભાવથી ભરપુર !

DR.CHANDRAVADAN MISTRY

http://www.chandrapukar.wordpress.com

Inviting you to Chandrapukar !

Comment on પપ્પા by Ramesh Patel
શબ્દોમાં ઝરઝતતી વ્યથામાં કેટલો સ્નેહ હ્ર્દયમાં ભર્યો છે..વાહ!

આ દૈવી લાગણીભરી પિતૃઅંજલી માટે ધન્યવાદ.

રમેશ પટેલ(આકાશદીપ)

Comment on પપ્પા by pragnaju
હેપી ફાધર્સ ડે

અમારી દિકરી  અજબ સવાલી…

નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?

એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા,

સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.

ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?

એક સવાલ …

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી,

હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી !

ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?

એક સવાલ …

ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો,

આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!

વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!

એક સવાલ …

Comment on પપ્પા by sapana
very nice …touchy ..

thanks. .

Jay Vyas

Comment on પપ્પા by kishore modi
સરસ નિર્દોષ અભિવ્યક્તિ.સુંદર લઘુ કાવ્ય.ખૂબ ગમ્યું

Comment on પપ્પા by dilip
ભાવપ્રચૂર અભિવ્યક્તિ નિર્દોષ બાળભાવથી, પિતાની કૃતજ્ઞતા પૂર્વકની ફાધર્સ ડે ની  યાદ

બાનકી …કહેતા પિતા જેવું આજે જગતમાં કોઈ ન કહી શકે ..તેથી જ જીવનમાં સાક્ષાત પરમેશ્વરનું રૂપ લઈને માતાપિતા આવી જાય છે ..એઓ વંદનીય છે

Comment on પપ્પા by Pravin Shah
દરેક દીકરીના ભાવુક હૃદયની વાત કરી !

આ ભીના નયન સાક્ષી પુરે છે.

સુંદર ભાવભીની રચના !

Comment on પપ્પા by Shenny Mawji
A Beautiful picture with a heart touching poem.

Comment on કોણ માનશે? by sapana
આભાર..