ખૂલી આંખનાં સપનાં

કોણ માનશે?
હોય છે આંસુંમા પણ અગન કોણ માનશે?

તોય હસતાં રહે છે વદન કોણ માનશે?

હો પહેરા અહીં ટેરવે તે છતાં જુઓ

હોંઠ પર એમનાં છે કવન કોણ માનશે?

માં કરી નેજવું દીકરાની છે રાહમાં,

કેટલાં એ કરે છે જતન કોણ માનશે?

શીઘ્રતાથી ચડે છે એ પાછાં ફરે છે શીઘ્ર

થાય અભિમાનથી તો પતન કોણ માનશે?

લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે

કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે?

રણ હ્રદયનાં સુકાયા છે એવાં ના પૂછજે

પ્રેમ ટીપું કરે છે જલન કોણ માનશે?

આગમન એમનું થયું હ્રદયની જમીન પર

લો મહેંકી ગયું છે સદન કોણ માનશે?

મોતથી આટલો પ્રેમ!! ‘સપના’ તું છે ખરી!!

તું ય રાખે છે ઘરમાં કફન કોણ માનશે?

સપના વિજાપુરા

માં
મધર’સ ડે

સરનામું આપો બા

કાર્ડ મોક્લું

દુઆથી થૈ વિમુખ તારાં જવાથી માં

રડે મન જીવવાની પણ સજાથી માં

હવે ક્યાં એ વહાલો હાથ માથાં પર

જખમ એવાં, નથી ભરતાં દવાથી માં

જુનો જટ સાડલો સાગર હતો જાણે

મહેકે આજ પણ મન મારું હવાથી માં

કબર પર ફૂલ લાવી હું ગુલાબી માં

મહેકે બસ કબર બાદે સબાથી માં

સુનાં છે ઓટલા ને છે સુનાં ઝૂલા

ચડી છે લીલ મટકામાં જવાથી માં

શી રીતે ભૂલવાં પડખાંનાં એ છાલાં

છતાં શુકર સદા કર્યો ખુદાથી માં

ઉતારું ઋણ શેં ઉપકારનું એ માં?

ઘણાં ખુશ થયાં દૂર તારા થવાથી માં

થશે જન્નતમાં ‘સપના’ની મુલાકાત

પ્રતીક્ષામાં દિવસ એ કાઢવાની માં

સપના વિજાપુરા

૦૫/૧૨/૨૦૧૩

બેડલું
છલક છલકતું રૂડું બેડલું

ચમક ચમકતું કરું બેડલું

નયન હસત ને હસે અંગ અંગ

સરક સરકતું ભરું બેડલું

હરખ હરખતી મટકતી ફરું

નવલ નવલ હું સજું બેડલું

પલળ પલળતી હરી ચૂંદડી

શરમ શરમથી મરું બેડલું

ઝણક ઝણકતું છે ઝાંઝર રૂડું

ઝણ ઝણ ઝણતું ઝરું બેડલું

ખનક ખનકતી હરી ચૂડલી

ખનક ખનકતું ખરું બેડલું

સપન સપનમાં ય ‘સપના’સજે

સપન સપનમાં ધરું બેડલું

સપના વિજાપુરા

૦૫/૦૩/૨૦૧૩

લાડલી
કુમળી કળી એતો પિતાની લાડલી

છોડી ગઈ દુનિયાને માની લાડલી

સુંદર હતી એ ઢીગલી જેવી પરી

મહિના રહી ત્રણ આ ધરાની લાડલી

જોઉં હું પાનેતર પહેરાવી તને

ના સાત ફેરા, ના સખાની લાડલી

છે પારણું તારું સુનું, ભીનું હ્રદય

જાઉં હું ક્યાં ક્યાં શોધવાની લાડલી

‘સપના’ બધાં મારાં અધૂરા આંખનાં

તું દેવની પ્યારી મજાની લાડલી

સપના વિજાપુરા

૦૪/૨૫/૨૦૧૩

ચપટી ઉજાસ
ઊંડા તિમિર મહી તારો ચપટી ઉજાસ

એ તો સમાજમાં લાવે નક્કી ઉજાસ

કાળા અજ્ઞાનનાં અંધારા દૂર થાય

આવે જો જ્ઞાનનો મટકી મટકી ઉજાસ

સૂરજ કિરણ ન વાદળ્ છૂપાવી શકે છે

ફેલાવશે એ અજવાળા છટકી ઉજાસ

કોની મજાલ કે રોકી રાખે પ્રકાશ?

ઘરની તિરાડમાંથી જાય ફટકી ઉજાસ

પુષ્પો હસે છે શબ્દોના તુજ જનસત્તામાં

ગુજરાત ઝળહળે આખું ચપટી ઉજાસ

‘સપના’ મળી ગયો છે સૂરજ આજ તો

કર કંકુનાં દિશા નવ ને અસલી ઉજાસ

સપના વિજાપુરા

વસંતનાં વધામણાં
રૂપેરી બરફ ઉપર

સોનેરી સૂર્યકિરણો

આંખને આંજી નાખે ત્યારે

એક કિરણ

મારી આંખોમાંથી પણ નીકળે છે

એક

આશાનું કિરણ

એક કળીઓનું કિરણ

એક ફૂલોનું કિરણ

એક મહેંક્તું કિરણ

એક પંખી જેવું ચહેકતું કિરણ

એક વરસાદી કિરણ

એક વસંતી કિરણ…

સપના વિજાપુરા

અમેરીકા આવતાં
હજું પણ એ પ્લેનનો ઘોંઘાંટ મારાં કાનને

બધિર કરી દે છે..

પ્લેનની દુર્ગંધ શ્વાસ લેવાં નથી દેતી

પહેલી વાર પીયા મિલન માટે

પ્લેનમાં બેઠી હતી

મહેંદી ભરેલા હાથ અને

અને આછી આસમાની કલરની સાડી…

અને કોણ હતું મારી સાથે પ્લેનમાં?

રાજેન્દ્રકુમાર…

જ્યારે રાજેન્દ્રકુમારે એર હોસ્ટેસને

મારી મહેંદીનું વર્ણન કર્યુ

હું તો અબોલ થઈ ગઈ હતી..

ભારત છોડી અમેરીકા આવતાં

ઘણું છોડી દીધું હતું..

માં નો સુવાળૉ સાથ અને

ભાઈ બહેનની લાગણી

આશા અને અપેક્ષા લઈ ઊડી આવી હતી..

ઘણું મળ્યું..અમેરીકામાં

પણ ના મળ્યો એ સુવાળો સાથ અને વ્હાલ..

એ પપ્પાની ભૂરી આંખોનો સ્નેહ અને

બા ના જુના સાડલાનો સહારો.

આવી પીયા મિલન કાજ

પણ અધૂરી રહી ગઈ..

એ એપ્રીલની ૨૧ મી તારીખે

ઘણું પામ્યું ઘણું ગુમાવ્યુ…

અમેરીકા આવતાં……..

સપના વિજાપુરા

ક્યાં સુધી
ક્યાં સુધી હું હસતું વદન રાખું?

ને નયન તૂટેલા સપન રાખું?

એક એક મણના છે આંસું તો

નીર આંખે ,હોઠે સુમન રાખું

મન મહી દાવાનળ બળે છે પણ

હિમ સમા હું ઠંડા પવન રાખું

ક્યાં સુધી આ નારી સહે જૂલમ

ક્યાં સુધી હું હૈયે અગન રાખું?

રક્તથી મારા બાગને સીંચી

મ્હેક્તાંને હસતાં ચમન રાખું

જીવ પથ્થરમાં હોય છે માની

હું સજાવીને આ સદન રાખું

મોતનો નક્કી છે સમય ધારી

એક ઘરમાં તેથી કફન રાખું

છો બની ગયા છીએ વિદેશી પણ

આંખમાં ને દિલમાં વતન રાખું

કાળ’ સપના’ નો તો પડી ગયો

એક સપનું આંખે દફન રાખું

સપના વિજાપુરા

નાટક
સંબંધોમાં છે નાટક ઘણાં

સમજો નહિ એ નાટક ઘણાં

થાકી જાઓ કરતાં તમે

પૂરાં ના થાયે નાટક ઘણાં.

જીવનમાં અભિનેતા બની

ભજવી ગયાં એ નાટક ઘણાં.

સાચ જુઠું  કોને પડી

કરવા લાગે નાટક ઘણાં.

માણસ તો છે કઠપૂતલી,

ઈશ્વર ભજવે  નાટક ઘણાં.

ઈશ્વર દેખે નીચે અહીં,

માણસ ભજવે નાટક ઘણાં

“સપના” શીખી લે તું હવે

દુનિયામાં છે નાટક ઘણાં.

સપના વિજાપુરા

૦૩/૧૪/૨૦૧૩

લીલી ડાળ
પાન છું હું પાનખરનું તું લીલીછમ ડાળ છે,

છું નદી સૂક્કી ને તું સાગરસમો વિશાળ છે.

તરફડુ હું બંધ ખૂણામાં, તું હસતો જાય છે,

અય, ખુદા હું માછલી ને આખી દુનિયા જાળ છે.

હાં, હજુ ક્યાં ઈશ્કના મેં પાર ઈમ્તેહાં કર્યા ?

તુજની બરબાદીતણું મારા જ શીરપર આળ છે.

શ્વાસ ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?

તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.

છો રહે આંખો થકી ઓઝલ તું, ઓ મન મીતવા,

મેં બનાવી એક સપના-સ્નેહની આ પાળ છે.

સપના’ વિજાપુરા