20 Sep 2009
હા, ગળે દોસ્તો લગાવો, ઈદ છે,
છે કરૂણા,પ્રેમ્,માનવતા હવે,
મૃત કે જીવીત કો’ના ભૂલશો,
રામ અલ્લા મેળવે છે હાથ ત્યાં,
વેર ભૂલીને મહોબતથી મળો ,
સપના વિજાપુરા
Subscribe to Comments
16 Responses to “ઈદ છે.”
Leave a Reply
-
Browse
or
its realy nice ….eid nimite tame sari rachana pirasi che…see also my blog for same moment i have also written one poem…..
vivek tank
September 20th, 2009 at 7:43 ampermalink
ઈદ મુબારક સૌ મિત્રોને !
rekha sindhal
September 20th, 2009 at 11:29 ampermalink
Eid Mubarak, Sapnaben !!
Pinki
September 20th, 2009 at 2:05 pmpermalink
શુભ ભાવના સરસ શબ્દોમાં વ્યક્ત થઈ છે.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
September 20th, 2009 at 2:17 pmpermalink
આપને તથા આપના પરિવારને ઈદ મુબારક. આપની આજની ગઝલના આ પહેલાના પ્રતિભાવો વાંચતા ખ્યાલ આવ્યો કે તમામ પ્રતિભાવો હિન્દુ મિત્રો તરફથી મળ્યા છે. રામ અલ્લા હાથ મેળવતા હોય તેવું ખરેખર લાગ્યું.
Heena Parekh
September 20th, 2009 at 2:46 pmpermalink
ઇદ મૂબારક સપનાબેન ગુજરાતી ભષાને તમારા શ્બ્દોથી વિપુલ કરજો,
એજ અપેક્ષા.
himanshu patel
September 21st, 2009 at 2:04 ampermalink
સૌ પ્રથમ તો તમને અને તમારા પરીવારજનો અને સમગ્ર મુસ્લિમ બિરાદારો ને “ઈદ મુબારક”!! અમારી શુભેચ્છા સદા તમારી સાથે!..
ખુબ જ સરસ પ્રસંગને અનુરૂપ આપ લખી જાણો છો, એ જ તો સાચા કવિ અને કવિયિત્રી ની સાચી નિશાની !! સાચા સાહિત્યકાર ની સાચી આગવી ઓળખ એટલે તેની મૌલિકતા અને દરેક વસ્તુ, પ્રસંગે કે પ્રકૃતિને જોઈને મનમાં આપોઆપ શ્બ્દની સરવાણી છૂટે અને તે કલમ દ્વારા વ્યકત કરે, તેનું નામ જ સાહિત્યકાર !
મને યાદ છે, તમે સ્વાતંત્ર્યદિને પણ આઝાદી અને માતૃભૂમિ ના મમત્વને અભિવ્યકત કરતી રચના ૧૫મી ઓગસ્ટે આપી હતી.
પ્રવિણ કે.શ્રીમાળી
September 21st, 2009 at 4:54 ampermalink
like to read ur two misra on my site …
Eid Mubarak again !!
Pinki
September 21st, 2009 at 6:41 ampermalink
આપને પણ ઈદ મુબારક.
Chirag
September 21st, 2009 at 3:59 pmpermalink
સુંદર ભાવનાત્મક ગઝલ!
સૌ બિરાદરોને ઈદના સલામ અને ઈદ-મુબારક!
સુધીર પટેલ.
sudhir patel
September 21st, 2009 at 4:32 pmpermalink
ઈદ-મુબારક.
ભાવભરી રચના.
પંચમ શુક્લ
September 21st, 2009 at 6:42 pmpermalink
પહેલા તો ઇદ મુબારક, સલામ ને તમારા ને આપના સહુના કલ્યાન નિ શુભ કામના ઓ.
દિલ મા થિ નિકલેલિ સરસ દુઆઓ સફલ થાય.
Vijayprakash jani
September 22nd, 2009 at 4:36 ampermalink
વિજયભાઈ.
આભાર! આવવા માટે અને દુઆઓ માટે.
સપના
sapana
September 22nd, 2009 at 2:25 pmpermalink
Sapnaben Eid ni khalis ane prem bari gazal ni Mubarakbad
Shenny Mawji
September 24th, 2009 at 3:33 ampermalink
આપનું કાવ્ય આ બ્લોગ પર પુનઃપ્રકાશિત થયું છે તે આપની જાણ માટે!
http://marugaam.wordpress.com/2010/09/10/eidmubarak/
વિનય ખત્રી
September 15th, 2010 at 12:31 pmpermalink
માનનીય શ્રી,
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.
સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703
ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.
આભાર,
ગુજરાતીલેક્સિકોન ટીમ.
Gujaratilexicon
October 18th, 2013 at 10:33 ampermalink