31 Aug 2009

હેડકી

Posted by sapana


હેડકી આવી છે.
યાદ અટવાણી છે

વેદનાથી ભારી,
રાત ગુઝારી છે.

તારલાની ગણત્રી,
હા, તે ભૂલાવી છે.

પ્રેમનાં આ શબ્દો,
ખોખલા ખાલી છે.

હાસ્ય છે આંખોમાં,
આયુ લૂટાવી છે.

કેટલાં સપનાં આ,
ઝંખના લાવી છે.

સપના

Subscribe to Comments

7 Responses to “હેડકી”

  1. સરસ.

     

    Pancham Shukla

  2. હેડકી આવી છે.
    યાદ પણ લાવી છે
    સુંદર ગઝલ લખી લાવ્યા..

     

    vishwadeep

  3. Simple and meamingful, mun maan undi utri jai avi kavya.

     

    Shenny Mawji

  4. ખુબ જ સુંદર અને સરસ અભિવ્યકિત.

    હેડકી આવી છે.
    યાદ પણ લાવી છે

    વેદનાથી ભારી,
    રાત ગુઝારી છે.

    ચોટદાર અને ધારદાર શબ્દો…

     
  5. મત્લામાં આવી અને લાવી એમ કાફિયા બાંધ્યા પછી ખાલી અને ગુઝારી જેવા કાફિયા ન વાપરી શકાય…

    છંદ પર હાથ સાફ થાય પછી ગઝલમાં ઊંડાણ લાવવાની કોશિશ સતત રહેવી જોઈએ. અન્યથા ગઝલ અંગત ડાયરીની કવિતાઓ બનીને જ રહી જવની ભીતિ રહે છે…

     

    વિવેક ટેલર

  6. સરસ ! આજે ફકત સરસ લખાણુ પણ આવતી કાલે ઉત્તમ સરસ લખવા ની યાત્રરા ચાલુ રાખો!!!…..સારુ લખવાની કોશિશ કરો છો.ચાલુ રાખો!…..તમારા કાવ્ય સરસ અને સારા હોય છે….મને વાંચવા ગમે છે….

     

    preetam lakhlani

  7. આભાર પ્રિતમભાઈ ઉત્સાહિત કરવા માટે.
    સપના

     

    sapana

Leave a Reply

Message: