15 Jul 2009

શાણી કાગડી

Posted by sapana

ઢગલો હતો દુઃખોનો ને,

ઢગલો હતો ખુશીઓનો,

જો કાગડી શાણી બેઠી,

જોઈ ને આ મોટો ઢગલો.

સપના

Subscribe to Comments

5 Responses to “શાણી કાગડી”

 1. જો કાગડી શાણી બેઠી,

  જોઈ ને આ મોટો ઢગલો

  સપનાબેન શાણી કાગડી દુઃખોના ઢગલો પર બેઠી?

   

  bhatat suchak

 2. ચતુર કાગડી દુઃખો પર બેઠી

   
 3. {મોટો ઢગલો મારો}વાળી વાત નવા અંદાજમાં- ગમ્યું.

   

  Pancham Shukla

 4. આજેજ આ બ્લોગ ઉપર આવ્યો છું. બહુ સરસ બ્લોગ છે.

   

  M.D.Gandhi, U.S.A.

 5. હા હા……
  ………………………………………..
  http://zankar09.wordpress.com/
  (2) poems:- rankar….http://shil1410.blogspot.com/
  ………………………………………………

   

  shilpa prajapati

Leave a Reply

Message:

 


Warning: Invalid argument supplied for foreach() in /homepages/1/d487227804/htdocs/wp-includes/script-loader.php on line 2781