10 Sep 2013

I am mom!!

Posted by sapana

 photo(124)

કલબલતી સવારે,
બળબળતી બપોરે કે
ઠીઠૂરાતી રાતે
તું મને બોલાવજે
કારણકે હું માં છું

ઝરમર વરસાદમાં
કે કાળા ધોમ તડકામાં
કે કડકડતી ઠંડીંમાં
તું મને બોલાવજે
કારણકે હું માં છું

સુખનાં સોનેરી સપનાંમાં
કે દુઃખનાં ઘેરા વાદળોમાં
કે કોઈ પણ સંકટ ગહેરામાં
તું મને બોલાવજે
કારણકે હું માં છું

કલેજાનાં ટૂકડા
યાદ રાખજે
હું હમેશા અહીં જ છું
હું અહીં જ છું
હું અહીં જ છું
કારણકે હું માં છું
માં
Chirpy Morning,
Hot afternoon or
cold shaky night..
you call me
because I am Mom

Showery rain
or hot sunny summer
or snowy winter
you call me
because I am mom

Dreams of happiness
or clouds of sorrow
or any problems in life
you call me
because I am mom

Oh piece of my heart
I am always here
I am here
I am here
Because I am mom

Mom

Subscribe to Comments

11 Responses to “I am mom!!”

  1. Mom, I love you so much. Thank you so much for the wonderful poem. I am proud to call you my mom. You’re the best

     

    Shabbir Vijapura

  2. Both the versions are excellent and response of Shabbir is also emotional. I was very much impressed with him when my son Mohmadali and myself were invited for a lunch at your home in Chicago. I/We pray to the Almighty Creator of the worlds to favor to him and your family with prosperity of both the worlds, here and here-after.

     

    Valibhai Musa

  3. સરસ રચના. હુ પણ મારા દીકરા ને આ લખી શકુ. ખુબ જ સરસ.

     

    urvashi parekh

  4. સરસ. બધી માતાઓના ભાવની સુંદર રજુઆત. સરયૂ

     

    sapana

  5. wow very nice yaar…
    રેખા શુકલા

     

    sapana

  6. Real Nice I love the poem

     

    Shenny Mawji

  7. માની લાગણીનો ગંગા પ્રવાહ..તમને ભીજવે ના તો જ આશ્ચર્ય..
    સુંદર રચના…..

     

    અશોક જાની 'આનંદ'

  8. સ્પોન્ટેનીયસ પાવર્ફુલ અભિવ્યક્તિ ….કારણ કે હું…..નુ આશ્વાસન દિકરાને પ્રભુ સમાન જ

     

    dilip

  9. મા ના હૃદયના ભાવ કેવી સરસ કવિતા બની ઝૂમી ઊઠ્યા…ખૂબ જ
    સંવેદના નીતરતી કૃતિ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  10. Dear Sapanaben,

    Excellent poem for describing mother’s feelings. Congratulations!!!

     

    Dr. Dinesh O. Shah

  11. “મમ”ની પૂકાર.
    જે હ્રદયમાંથી બહાર આવે,
    આજે પોસ્ટરૂપે એવી જ પૂકાર,
    પેપરના શબ્દો ફરી હ્રદય તરફ જાય છે,
    લાડકા દીકરાના હ્રદયને હલાવે છે
    અને, ત્યારે ચંદ્ર હ્રદય પણ આનંદ માણી રહે છે !
    …..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar for the NEW Post

     

    DR. CHANDRAVADAN MISTRY

Leave a Reply

Message: