12 May 2013
મધર’સ ડે
દુઆથી થૈ વિમુખ તારાં જવાથી માં
હવે ક્યાં એ વહાલો હાથ માથાં પર
જુનો જટ સાડલો સાગર હતો જાણે
કબર પર ફૂલ લાવી હું ગુલાબી માં
સુનાં છે ઓટલા ને છે સુનાં ઝૂલા
શી રીતે ભૂલવાં પડખાંનાં એ છાલાં
ઉતારું ઋણ શેં ઉપકારનું એ માં?
થશે જન્નતમાં ‘સપના’ની મુલાકાત
સપના વિજાપુરા
Subscribe to Comments
10 Responses to “મા”
Leave a Reply
-
Browse
or


સુંદર અને સમયોચિત…!!
અશોક જાની 'આનંદ'
May 12th, 2013 at 8:39 ampermalink
માતૃદિન મુબારક!!
pragnaju
May 12th, 2013 at 1:29 pmpermalink
સપનાબેન્,
This morning of mothers Day I read your poem. It is deeply touching and reflects very closely how she is in your heart! Congratulations for a very sensitive poem. Thanks,
Dinesh O. Shah
Dr. Dinesh O. Shah
May 12th, 2013 at 2:15 pmpermalink
પ્રાસંગિક સરસ દિલી ગઝલ.માતૃદિન મુબારક
kishore modi
May 12th, 2013 at 3:59 pmpermalink
Happy Mother’s Day
Bela
sapana
May 12th, 2013 at 5:34 pmpermalink
Dear Sapana,
sweet. Have a blessed day.
છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુ પ્રેમબિંદુ રહ્યાં સિંચતા. page# 90 “નીતરતી સાંજ,
Full is the ocean of my life, received love drops that never dry…..page#91 Essence of Eve”
Love,
Saryu
sapana
May 12th, 2013 at 5:35 pmpermalink
હ્રદયના ઉંડાણમાંથી આવેલ નીતરતી ગઝલ..
Devika Dhruva
May 12th, 2013 at 10:37 pmpermalink
જુનો જટ સાડલો સાગર હતો જાણે
મહેકે આજ પણ મન મારું હવાથી માં
કબર પર ફૂલ લાવી હું ગુલાબી માં
મહેકે બસ કબર બાદે સબાથી માં
સુનાં છે ઓટલા ને છે સુનાં ઝૂલા
ચડી છે લીલ મટકામાં જવાથી માં
……………………………….
મા અને દીકરીની ..સંવેદનાના ભાવો હૃદયમાં ઊંડે સુધી રમી ગયા.
માના આશીર્વાદ સદા શીર પર વરસતા રહે…માતૃવંદના.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
May 13th, 2013 at 1:55 ampermalink
Remembeing mom Very nice!
Shenny Mawji
May 13th, 2013 at 10:12 pmpermalink
ખુબ જ સરસ્ સપનાબેન.
happy mothers day.
urvashi parekh
May 11th, 2014 at 2:11 ampermalink