5 May 2013
છલક છલકતું રૂડું બેડલું
નયન હસત ને હસે અંગ અંગ
હરખ હરખતી મટકતી ફરું
પલળ પલળતી હરી ચૂંદડી
ઝણક ઝણકતું છે ઝાંઝર રૂડું
ખનક ખનકતી હરી ચૂડલી
સપન સપનમાં ય ‘સપના’સજે
સપના વિજાપુરા
Subscribe to Comments
8 Responses to “બેડલું”
Leave a Reply
-
Browse
or


નવો વિષય તાજગી ભરી રજુઆત..!!
અશોક જાની 'આનંદ'
May 5th, 2013 at 11:40 ampermalink
સુંદર રચના
સપન સપનમાં ય ‘સપના’સજે
સપન સપનમાં ધરું બેડલું
સ રસ
હવે કેવા બેડલા અને પનઘટ !
ગુંજે : અવિનાશ વ્યાસ
તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયુ.
તારા રુપાળા ગોરા ગોરા ઘાટે મારુ મન મોહી ગયુ.
કેડે કંદોરો ને હાથમાં દોરો
તારા લહેરીયાની લાલ લાલ ભાતે
મારુ મન મોહી ગયુ.
બેડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે
મારુ મન મોહી ગયુ.
રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે
મારુ મન મોહી ગયુ.
–
pragnaju
May 5th, 2013 at 4:46 pmpermalink
ખૂબ સરસ
kishore modi
May 5th, 2013 at 4:47 pmpermalink
સરસ છે !
ગમ્યું સપનાબેન !
……ચંદ્રવદન
DR. CHANDRAVADAN
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY
May 5th, 2013 at 6:58 pmpermalink
ક્યા બાત હૈ,સપના…તું તો આ રચનામાં રુમઝુમ રુમઝુમ ચાલી. ખુબ જ સરસ….
Devika Dhruva
May 6th, 2013 at 4:30 ampermalink
Good poem and very different Enjyed it
Shenny Mawji
May 6th, 2013 at 4:22 pmpermalink
priy sapnaben,
aapno blog khub j saras thayo chhe
kavitao ane blogni design khub j sundar chhe
Anil Chavda
May 9th, 2013 at 2:36 pmpermalink
આ બેડલાંની વાતો , જે જમાનાએ માણી એ લાખેણી હતી..તમે
સરસ રીતે ઝીલી ને ગાઈ. સરસ ગીત ને ભાવ.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
May 9th, 2013 at 8:21 pmpermalink