હાયકુ

હાયકુ
અંત સમયે
પાસ તુ નહીં હોય
ઉદાસ મૃત્યુ

નામ ભુસાડું
હથેળીમાં લખેલુ
દલડાનું શું?

જીવનમાં તું
નહીં હોય, ઉદાસ
મારૂ જીવન

સપના

4 thoughts on “હાયકુ

 1. Mayur Prajapati

  હાઇકુ મા ૫-૭-૫ નું બંધન હોય છે. જે અહીંયા મિસ થાય છે.

  હું આપની જ આ રચના ને ૫-૭-૫ ના બંધનમાં રજુ કરું છું

  અંત સમયે
  પાસ તુ નહીં હોય
  ઉદાસ મૃત્યુ
  ————
  નામ ભુસાડું
  હથેળીમાં લખેલુ
  દલડાનું શું?
  ————–
  જીવનમાં તું
  નહીં હોય, ઉદાસ
  મારૂ જીવન
  ————-

  આશા રાખુ છું કે તમને ગમ્યું હશે. આપ આપનો અભિપ્રાય આ હાઇકુ વિષે અવશ્ય જણાવજો.

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati
  prajapatimayur@in.com

 2. Santosh Bhatt

  હાયકુ

  જેલ ના સળઈયા
  પાછળ થિ
  કેદિ જુવે છે
  દુનિયા ને
  જકડાયે લિ

 3. Mayur Prajapati

  અરે સપનાજી

  એમા પરમિશન શાની ?

  તમારુ હતું ને તમને આપ્યુ છે.

  એક બાજુ મિત્ર કહો છો અને બીજી બાજુ પરમિશન માગો છો.

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.