30 Mar 2012
આ ઉદાસીનું કારણ તું પૂછ મા
આપણા રસ્તા શાને ફંટાયા છે
બોજ દુનિયાનો ઊઠાવી ચાલ તું
પ્રેમનું બી દિલમાં ઊગ્યુ તો ઊગ્યુ
ઝાંખરા વળગી ગયાં છે દિલમાં ઘણાં
હું ભરું ડગને રસ્તા દોડી ગયાં
કોઈ કઈ પણ ધારે તું તો તું જ છે
રાતમા તારાં ‘સપનાં’ ને ચાંદની
Subscribe to Comments
4 Responses to “કારણ”
Leave a Reply
-
Browse
or


રાતમા તારાં ‘સપનાં’ ને ચાંદની
આ નશાનું છે ઘારણ તું પૂછમાં
સપના વિજાપુરા
સપનાબેન,
ગમી તમારી રચના !
કોઈ કારણ પુછતો નથી
અને આવી, બીજુ કાઈ કહેતો નથી
ફક્ત, દુઆઓ સિવાય બીજુ કાંઈ દેતો નથી !
…..ચંદ્રવદન્
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Not seen you on Chandrapukar..Hope to see you !
DR. CHANDRAVADAN MISTRY
April 2nd, 2012 at 2:52 ampermalink
સરસ.
Heena Parekh
June 11th, 2012 at 5:29 ampermalink
હું ભરું ડગને રસ્તા દોડી ગયાં
વિસ્તરી ગયાં કેવાં રણ તું પૂછ મા…
ખુબ સુન્દર અભિવ્યક્તિ..!! થોડા છંદ દોષ સાથે સુંદર ગઝલ…….
અશોક જાની 'આનંદ'
June 11th, 2012 at 6:14 ampermalink
કોઈ કઈ પણ ધારે તું તો તું જ છે
કોઈ માનવનું ધારણ તું પૂછ મા
સુંદર ગઝલ..આ શેર માં ધારણાઓની વાત સરસ કરી ..એવું પણ કોઈ છે જે ધારણાથી પર છે..આત્મતત્વ પરમ તત્વ કહો જે કંઈ…સાહિત્યપ્રિતિ પર છે વ્યક્તિગત ગમા અણગમાથી..
મિત્રતાનું શું મારણ તું પૂછ ના…
dilip
June 12th, 2012 at 2:54 pmpermalink