19 May 2009

કણ કણમાં તું

Posted by sapana

પંખી ટહુક્યુ

મનમાં પીડા ઊઠી.

શું સંબંધ

મનનો અને

પંખીનાં ટહુકવાનો?

ફૂલો ખીલ્યા

મન મારૂ મહેક્યું.

શું સંબંધ

મનનો અને

ફૂલો ખીલવાનો?

સૂરજ ડૂબ્યો,

મન મારૂ ડુબ્યુ.

શું સંબંધ

મનનો અને

સૂરજ ડૂબવાનો?

તું જ સમજાવ મને.

કે પછી

તું છે કણ કણમાં?

સપના

Subscribe to Comments

5 Responses to “કણ કણમાં તું”

  1. સાચે જ વીશ્વની દરેક અભીવ્યક્તી એકબીજા સાથે સન્કળાયેલ હોય છે. સરસ ઉપમા.

     

    Chirag Patel

  2. આભાર ચિરાગભાઈ.

     

    sapana

  3. mane computer thi pane fast che ane badh maneso na mane
    internate ni mafak jodaala che
    bahu sunder

     

    BHARAT SUCHAK

  4. શું સંબંધ અમારો અને તામરી કવિતા નો કે વાંચ્યું તો મન ખુશ થઈ ગયૂં??

    ખુબ સુંદર મન નાં ભાવ..સપનાજી

     

    neetakotecha

  5. hats off to you aunty..reading your poems gives me great pleasure and joy..

     

    afreen

Leave a Reply

Message: