16 May 2009

મોબાઈલ

Posted by sapana

મોબાઈલ

મુંગો પડેલો

આ મોબાઈલ,

જાણે મરી ગયો લાગે.

તારો અવાજ સાંભળવા

તરસી ગયો લાગે,

વાગી રીંગ અને,

તારો અવાજ સાંભળી,

ખનગની ગયો લાગે.

આ મોબાઈલ મને

તારા જેટલો વહાલો લાગે.

સપના

Subscribe to Comments

2 Responses to “મોબાઈલ”

  1. હા હા હા હા…આ પ્રેમ ની હદ છે કે એક મશીન પણ તારો સંદેશો લઈ આવે તો હુ એને પણ પ્રેમ કરુ…

    પણ ડર છે કે એક દિવસ એવો આવશે કે મશીન થી જ પ્રેમ થાશે…આમ તો આજે જ એવુ થૈ ગયુ છે આ નેટ નું અને મોબાઈલ વગર જીવાતુ જ નથી જાણે…

     

    neetakotecha

  2. બહુ સાચી વાત છે મોબાઈલ વગર ક્યા ચાલે છે. તેને આપણને ગુલામ બનાવ્યા છે

     

    bharat suchak

Leave a Reply

Message: