Next Post Previous Post
4
Nov
2010
શુભ દિપાવલી
Posted by sapana
મિત્રો,
આપ સર્વને ‘ સપના’ તરફથી સપનાંમય દિવાળી મુબારક!!
સપના
દિવાળી આપણી નોખી
છે અંતર આંખડી ચોખ્ખી
નથી ઈર્ષા નથી વેરઝેર
રટણ લ્યો પ્રેમનુ ગોખી
સપના વિજાપુરા
10 Responses to “શુભ દિપાવલી”
Leave a Reply
દીપાવલિના અભિનંદન; તથા નૂતન વર્ષ આરોગ્ય, શાંતિ, સુખ, અને સમૃધ્ધિ દાયક હો.
વેરઝેર લોકો સહુ ભૂલ્યાં,
નવા વર્ષનાં મંદિર ખૂલ્યાં;
હર્ષ મહીં જગજન સહુ ડૂલ્યાં,
પાડીને પગલાં અણમૂલાં
દિવાળી દોડી આવી.
(યોગ્ય પ્રકાશકની શોધ કરતા બાલકાવ્યોના સંગ્રહ ‘ટમટમતા તારલા’ માંની ‘દિવાળી આવી’ કવિતામાંથી).
Girish Parikh
November 4th, 2010 at 11:51 pmpermalink
દિપાવલીની અનેકાનેક શુભકામનાઓ …
Daxesh Contractor
November 5th, 2010 at 12:58 ampermalink
શ્રી બાનુમા
સરસ મુક્તક છે..
આપને તથા આપના પરિવારને દિપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું નવું વર્ષ આનંદ અને ઉત્સાહપૂર્ણ નીવડે તેવી પ્રભુને પ્રાર્થના.
અતુલ ના પ્રણામ
Atul Jani (Agantuk)
November 5th, 2010 at 1:19 ampermalink
રટણ લ્યો પ્રેમનુ ગોખી
દિવાળી નવું વર્ષ મુબારક્
pragnaju
November 5th, 2010 at 1:52 ampermalink
સરસ ભાવનાના દીપકની ઉજાશ મુક્તકમાં છે.
શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
November 5th, 2010 at 2:33 ampermalink
Same to you,Dear…
I tried to comment on your blog;but could not..I do not know why.
when I was typing, no letter appeared on screen !!!!
May be msg. got from heart to heart. not from computer to computer !
Devika Dhruv
sapana
November 5th, 2010 at 3:22 ampermalink
thank you greetings to shariff.
varsha manoj
sapana
November 5th, 2010 at 3:23 ampermalink
સરસ મુક્તક, માણવું ગમ્યું… સપનાજી…૧
આપને પણ દીપાવલી અને નૂત્તનવર્ષ નિમિત્તે દિલ-ઓ-જાનથી શુભકામનાઓ પાઠવું છું.અને દુઆ કરૂં છું કે,
અપેક્ષા બધાની ફળે આ વરસમાં
સરળ સાવ રસ્તા મળે આ વરસમાં
પ્રકાશીત હો દીપ હર આંગણે,બસ
ખરા અર્થમાં ઝળહળે આ વરસમાં
-આમીન.
ડૉ. મહેશ રાવલ
November 5th, 2010 at 4:05 ampermalink
આપને અને આપના સ્વજનોને સાલમુબારક !
Rekha Sindhal
November 5th, 2010 at 3:53 pmpermalink
સુન્દર મુક્તક આપને અને શરિફભાઈ તથા પરિવારને આ પ્રકાશપર્વ નિમિત્તે અભિનંદન
रात अँधेरी भले दिया जलाना कब मना है !
हो पुराना टुटा फूटा घर सजाना कब मना है !
आत्म निरिक्षण करू, पाया है कुछ तो बाँट दू ,
पास आकर प्यारके दीपक जलाना कब मना है !
सुख मिला अपना लिया और दुःख मिला तो रो पड़े
सुख दुःख और रागद्वेष मनसे भुलाना कब मन है
हे मिला सन्देश की अवसर न यु ही बीत जाए
छोड़ पूराना नया उत्सव मनाना कब मना है
दिन महीने साल तो आते रहें जाते रहें
गीत जो गाया नही वह गुनगुनाना कब मना है
-दिलीप गज्जर
dilip
November 5th, 2010 at 7:37 pmpermalink