12 Sep 2010

વેદના

Posted by sapana

વેદના કારમી જીરવી હશે
ભાવના કેટલી  રૂંધવી હશે
રાતમાં સાવ  છે અંધકાર બસ

સૂર્યની વાટ તે ઓલવી હશે.

સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “વેદના”

  1. તીવ્ર વેદના અભિવ્યક્ત કરતું મુક્તક…સૂર્યની વાટ ઓલવી હશે..

     

    dilip

  2. મુક્તકની તીવ્રતા શબ્દ પર આધાર રાખે છે.તમારો યત્ન સરસ છે.
    રાત શ્બ્દમાં જ અંધકાર અભિપ્રેત છે.

     

    himanshu patel

  3. ખૂબ જ ચોટદાર કૃતિ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  4. સલામ.ઈદ મુબારક.
    સરસ મુકતક.
    કોણ માનશે? રદીફ પર ગઝલનો ઇંતેઝરા રહેશે.

     

    Muhammedali Wafa

  5. મા. બહેન સપન

    ચાર પંક્તિ પણ ચોટદાર

     

    પટેલ પોપટભાઈ

  6. Khubaj saras.. ….
    Jene vedna sahi hoy ij aa muktak ne khare khar samji sake 6e.

     

    gajendrarajgor

Leave a Reply

Message: