પુસ્તક વિમોચન

 

 

મારી લઘુનવલ “ઊછળતા સાગરનું મૌન’નું વિમોચન જાન્યઆરી ૧૬,૨૦૧૭ ના સાંજે છ વાગે શ્રી અઝીઝભાઈ ટંકારવીના હસ્તે થયું. કવિ તથા સંચાલક શ્રી હરદ્વાર ગોસ્વામી એ સંચાલન સંભાળેલું.અતિથિવિશેષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ હાજરી આપી અમારું માન વધારેલુ. એ સિવાય અમેરિકાથી કવિ મિત્ર તથા સાયન્ટીસ્ટ શ્રી દિનેશભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ શાહ, ઉવર્શીબેન શાહ અને કવયિત્રી ગીતાબેન ભટ્ટ એ હાજરી હતી.લંડનથી કવી શ્રી એહમદ ગુલ અનેને કવિ શ્રી બેદાર લાજપૂરીએ હાજરી આપી અમને આભારી કર્યા હતાં.કવિગણ મા રક્ષા શુકલ, રમેશ તન્ના, રમેશ ઠક્કર, વિનય દવે ,અશોક ચાવડા, મનીષ પાઠક, જીજ્ઞા મહેતા સ્નેહા પટેલે ગઝલ અને કવિતાની રમઝટ બોલાવી હતી.આપ સર્વને આમંત્રણ છે આનો વિડીયો જોવા માટે..એક એક ક્ષણ એની માણવા જેવી છે.
સપના વિજાપુરા

https://www.youtube.com/watch?v=DbnTiYlnnKw&t=1404s

7 thoughts on “પુસ્તક વિમોચન

 1. SARYU PARIKH

  સપના,
  અભિનંદન. ખુબ સંતોષ અને આનંદ મુબારક. સસ્નેહ, સરયૂ પરીખ

 2. sapana Post author

  Congratulations to Sapanaben (and Shareefbhai) on the occasion of publication of ” uchharta sagar nu maun “.
  Had an opportunity to watch the video dated January 16, 2017. It was a very well organized function. Now, I know why you did not have time to accept my invitation to visit Visnagar!
  Next time, I hope.
  My best wishes for your future creations for the benefit of Gujarati language and Gujaratis all around the world.
  Regards,
  Usman

 3. sapana Post author

  આપના આમંત્રણ બદલ આપનો આભાર. આપના પુસ્તક વિમોચન માટે આપને અનેકાનેક અભિનંદન.

  અમે ચોક્કસ આપના શુભ પ્રસંગનો વિડીયો જરૂર જોઈશું.

  ફરીથી આપનો આભાર

  નિમિષા દલાલ

 4. sapana Post author

  કેમ છો ? સપનાબેન… !!

  અભિનંદન અને આનંદ.. પુસ્તક પ્રાગટ્ય માટે

  With warm regards

  Ashok Jani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.