સપનાનું નગર

 

pushp

સપના તણું છે નગર
કોને ભલા છે ખબર

ફૂલો મહેકે ચમન
એની હવામાં અસર

લોહીમાં ખળખળ થયું
તારી અડી છે નજર

આસાન રસ્તા નથી
ક્યાં છે એ હમસફર?

‘સપનાં’ સહેવા પડે
આપે ખુદા પણ સબર!!!

સપના વિજાપુરા

5 thoughts on “સપનાનું નગર

  1. Pravin Shah

    ફૂલો મહેકે, એની હવામાં અસર….. સરસ કવિતા…બધા શેર ગમ્યા….

  2. dilip

    ખુબ જ સુન્દર ગઝલ્…ટુકી બહરમ લખવુ અઘરુ….પ્રશસ્ય્…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.