22 Jun 2009

ઢોંગી

Posted by sapana

<

શું લખ્યું છે,

હાથની રેખામાં,

વાંચી શકે તો વાંચ.

શું લખ્યું બે લીટીની વચ્ચે,

વાંચી શકે તો વાંચ.

ચંદ્ર જોઈ દરિયો ઝૂમે કેમ?

જાણી શકે તો જાણ.

મયુર કળા કરી રડે કેમ?

સમજી શકે તો સમજ.

ક.ખ.ગ.શીખવાડવો

પડે પ્રેમનો.

તને બુધ્ધુ સમજુ?

તને અનાડી સમજુ?

કે ઢોંગી?

સપના

Subscribe to Comments

3 Responses to “ઢોંગી”

  1. ખુબ જ સરસ !

    ઇશ્ક સે લેના દેના ક્યા
    ઇશ્ક મે જીના મરના ક્યા
    ઇશ્ક તો હૈ ઇક રોગ બુરા
    ઇશ્ક સે બચકે રહેના યાર !

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

  2. પસન્દ આવિ સરસ કાવ્ય

     

    zohair

  3. સરસ અછાંદસ રચના.

     

Leave a Reply

Message: