26 May 2016

સપનાનું નગર

Posted by sapana

 

pushp

સપના તણું છે નગર
કોને ભલા છે ખબર

ફૂલો મહેકે ચમન
એની હવામાં અસર

લોહીમાં ખળખળ થયું
તારી અડી છે નજર

આસાન રસ્તા નથી
ક્યાં છે એ હમસફર?

‘સપનાં’ સહેવા પડે
આપે ખુદા પણ સબર!!!

સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “સપનાનું નગર”

  1. સરસ રચના

     

    અશોક જાની 'આનંદ'

  2. ફૂલો મહેકે, એની હવામાં અસર….. સરસ કવિતા…બધા શેર ગમ્યા….

     

    Pravin Shah

  3. ફૂલો મહેકે ચમન
    એની હવામાં અસર

     

    dilip

  4. આભાર અશોકભાઇ, દિલિપભાઈ અને પ્રવિણભાઈ

     

    sapana

  5. ખુબ જ સુન્દર ગઝલ્…ટુકી બહરમ લખવુ અઘરુ….પ્રશસ્ય્…

     

    dilip

Leave a Reply

Message: