31 Aug 2011
દુઆ માટે ઉઠાવો હાથ આવી ઈદ છે
ના ઊઠું દ્વારથી તારાં બક્ષી દે તું ગુનાહ
ક્ષમા આપી હ્ર્દયને સાફ કર તું આજ તો
હવા આદમ નથી દુનિયામાં પણ હા એમનું
મહેંદી રંગ લાવી હાથની મારાં ઓ પ્રિય
કરી લૌ બંધ આંખો ચાંદ જોઈ ઈદનો
ખુદા તારાં અહેસાં કેટલાં ઈન્સાન પર
હું વારી જાઉં તારી નેઅમત ઉપર ખુદા
સિતારા થી ભરેલી રાત છે ને આ ગગન
છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
Subscribe to Comments
44 Responses to “ઈદ છે”
Leave a Reply
-
Browse
or
છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
કરું સજદા કલાકાર મને તુજથી પ્રીત છે
પૂરી રચના સુંદર છે… અલ્લાહની ઈબાદત અને કવિયત્રીનો ભાવપૂર્ણ અંદાઝ… ઈદની શુભકામનાઓ…
pankaj trivedi
August 31st, 2011 at 5:16 ampermalink
ખુશીઓથી ભરી દે ખુદા એવી ઈદ મુબારક.
ગઝલમાં ઈદની ઈબાત સમી પાવન ખુશ્બુ અનુભવાય છે. એકએક શેર
ભાવથી ઝૂમી ઈથ્યો છે. આપની આ ગઝલ ગઝલે શામ છે.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
August 31st, 2011 at 5:25 ampermalink
ઇદ મુબારક
Atul Jani (Agantuk)
August 31st, 2011 at 6:12 ampermalink
છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
કરું સજદા કલાકાર મને તુજથી પ્રીત છે
ઈદ મુબારક…સુંદર ગઝલ થઈ..આ શેર પણ ગમ્યો..
dilip
August 31st, 2011 at 9:14 ampermalink
ઈદ મુબારક!
Rekha Sindhal
August 31st, 2011 at 10:29 ampermalink
બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
ગયાં લોકો તો કંટાળી આ કોઈ રીત છે?
સપનાબેન,
સુંદર ગઝલ થઈ, લાંબી થઈ તો એ ખુદા માટે જ છે,
ના કરીશ પરવા કોઈની, ખુદા સ્વીકારશે જરૂર એને !
બસ…
આટલા મારા શબ્દો સાથે, દીલથી “ઈદ મુબારક” મારા !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog !
DR. CHANDRAVADAN MISTRY
August 31st, 2011 at 1:01 pmpermalink
ઇદ મુબારક,સપના.
આતિશય ઋજુતાથી અભિવ્યક્ત થતી આ ગઝલ વાંચીને તો થયું કે,
કરું સજદા તારી સપના…
Devika Dhruva
August 31st, 2011 at 1:47 pmpermalink
ઇદ મુબારક અને બંદગી તો થાય તેટલી ઓછી પડે આ ટૂંકા જીવવામાં એની લંબઈ સર આંખો પર..
himanshu patel
August 31st, 2011 at 4:50 pmpermalink
ઇદ મુબારક સપનાબેન..
આપને અને આપના કુટુંબને
પી.યુ.ઠક્કર
sapana
August 31st, 2011 at 8:22 pmpermalink
આભાર અને આપને તથા આપના પરિવારને પણ ઈદ મુબારક!!
જ્યરાજ દેસાઈ
sapana
August 31st, 2011 at 8:23 pmpermalink
આપને ઈદમુબારક સપનાબેન
પંચમ શુકલ
sapana
August 31st, 2011 at 8:24 pmpermalink
સપનાબેન , ઈદ મુબારક..ખરા દિલથી..!!!!
અશોક જાની
sapana
August 31st, 2011 at 8:25 pmpermalink
in a poetic manner.Good eid poem
zohair mawji
September 1st, 2011 at 6:06 ampermalink
આપને અમારા પરિવાર તરફથી ઇદમુબારક…… મિચ્છામિદુકડમ…..
ખુદા તારાં અહેસાં કેટલાં ઈન્સાન પર
હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે ….. ખુબ જ સરસ વિચાર
Narendra Jagtap
September 2nd, 2011 at 2:18 ampermalink
સપના….. સરસ રીતે શબ્દો ઉતાર્યા છે… ઇદ મુબારક સાથે અભિનંદન…….
જ્યાં ઇબાદત છે ત્યાં સદા ઇદ મુબારક છે.
હોય જો બીજા માટે દુવાતો ખુદા મુબારક છે.
Raj PRajapati
September 5th, 2011 at 7:44 pmpermalink
Eid Mubarak To you and to all A very good Eid poem I always appreciate your work .
Shenny Mawji
August 19th, 2012 at 5:48 ampermalink
શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે…
અતિ સુંદર !
ભલે ગઝલ લાંબી છે પરંતુ એ પહોંચી છે મંચથી શ્રોતા સુધી ને શ્રોતાથી ખુદા સધી !
ઇદ મુબારક !
Pravin Shah
August 19th, 2012 at 6:09 ampermalink
સપનાબેન,
સપરિવાર ઈદ મુબારક..!! ગઝલ પણ એકંદરે સરસ થઇ છે.
અશોક જાની 'આનંદ'
August 19th, 2012 at 8:35 ampermalink
પ્રીય સપનાબેન,
ઈદ મુબારક,આપને અને આપના કુટુંબ ને..
સરસ રચના છે.
urvashi parekh
August 19th, 2012 at 8:45 ampermalink
same to you, too, friend..
Madhuray Thakkar
sapana
August 19th, 2012 at 12:08 pmpermalink
ઈદ મુબારક
————–
બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
ગયાં શ્રોતા તો કંટાળી આ કોઈ રીત છે?
બે ચાર કડીઓ કાપી નાંખો! પણ એકેય કાપવા લાયક નથી.
જો ‘ગઝલ’ શબ્દનો ગર્ભિત અર્થ જિંદગીની કથા હોય તો, કદાચ એ શ્રોતા આપણે પોતે જ હોઈએ- જેનાથી મ્હાંયલો જણ કંટાળી ગયો હોઈ શકે. એની સાથે જીવવાનું શરૂ કરીએ, એટલે આનંદ જ આનંદ.
સુરેશ જાની
August 19th, 2012 at 3:21 pmpermalink
“ઈદ મિબારક” તમને….પરિવારને…અને સૌને !
ઈદ આજે કે કાલે, દીલમા એ હોય હંમેશા,
જેના દીલમાં ભાવ એવો, તે રહે “ઈનસાન” હંમેશા !
જે છે અજાણ તે ઈદને કેમ પહેચાણે ?
એ તો ખરેખર ખુદાને પણ ના જાણે !
ચંદ્ર હ્રદયે, રમે છે વિચારો એવા,
એ તો છે “સપના” પહેચાણે એવા !
…..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY
August 19th, 2012 at 7:06 pmpermalink
આપને,આપના કુટુંબીજનો સૌને ઈદ-મુબારક..બસ સૌ વિશ્વકુટુંબ બની ભાઈ-ચારા,સ્નેહથી પ્રેમની ભાવનાથી રહે એજ શુભેચ્છા સહ વિરમું છું
વિશ્વદીપ
sapana
August 19th, 2012 at 7:49 pmpermalink
Dear Sapanaben,
niche ni pankti khubaj gami. Congratulations !!! With best wishes and regards,
ખુદા તારાં અહેસાં કેટલાં ઈન્સાન પર
હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે
Dinesh O. Shah
sapana
August 19th, 2012 at 7:50 pmpermalink
આપને અને આપના પરિવારજનોને ઈદ મુબારક.
હિના
sapana
August 19th, 2012 at 7:51 pmpermalink
ઈદ મુબારક સપનાજી, સુંદર ગઝલ સાથે સ્ંદેશ ગમ્યો..
ખુદા તારાં અહેસાં કેટલાં ઈન્સાન પર
હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે
હું વારી જાઉં તારી નેઅમત ઉપર ખુદા
શરિરની પણ બનાવટમાં જગત વિસ્મીત છે
dilip
August 19th, 2012 at 10:16 pmpermalink
happy eidul-fitr
Rehaman Saaz
sapana
August 20th, 2012 at 9:16 pmpermalink
કરી લૌ બંધ આંખો ચાંદ જોઈ ઈદનો
છબી છે એમની આંખોમાં, મીઠી દીદ છે
ઈદ મુબારક…આપ તથા સહપરિવાર અને મિત્રોને ઈદની સર્વ ખુશાલીઓ મળે.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
August 21st, 2012 at 2:22 ampermalink
આ ૨૦૧૩ની સાલ રહી,
આજ ઈદ છે ફરી,
ઈદના ચાંદને જોઈ,
ખુદાને યાદ કરતી રહી,
હ્રદયની સફાઈ થઈ ગઈ,
શ્વાસે શ્વાસે “ખુદાઈ”મહસુસ થઈ,
ચંદ્ર આજે સપનાને કહેઃ
“ઈદ મુબારક છેતને !”
….ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you at Chandrapukar soon !
DR. CHANDRAVADAN MISTRY
August 8th, 2013 at 9:19 pmpermalink
ઈદમુબારક,ઈશ્વરની જેટલી બંદગી કરીએ તેટલી ઓછી પડે.
kishore modi
August 9th, 2013 at 12:22 ampermalink
સિતારા થી ભરેલી રાત છે ને આ ગગન
ઉછળતાં દરિયા ને આ ચાંદની પણ ચકિત છે
છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
કરું સજદા કલાકાર મને તુજથી પ્રીત છે
………………………….
ઈદની ખુશાલી જેવી જ ,આપની ભાવથી ભરપૂર છે ગઝલ.
આપને તથા પરિવારમાં ખુદા સદા ખુશહાલિની મહેક ભરે એવી દુઆ.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
August 9th, 2013 at 1:36 ampermalink
Eid Mubarak to vijapura family
Manoj Gandhi
sapana
August 9th, 2013 at 5:47 ampermalink
aap sau ne pan amaara tarafthi EID ni khub khub mubarakbad.
Manhar M.Mody
sapana
August 9th, 2013 at 5:48 ampermalink
Aapne ane aapna parivar janone pan amaara dili Eid Mubaraq..
With warm regards
Ashok Jani
sapana
August 9th, 2013 at 5:49 ampermalink
ASSLAMOALIKUM ”SAPNA” BANUBEN AND FAMILY.
”EID MUBARAK TO YOU TOO”
VERY NICE GAZAL.
HOPE YOU ALL THE BEST.
DR. MOHMEDALI.
sapana
August 9th, 2013 at 5:49 ampermalink
Tamne ane tamari family ne eid mubarak
Dilipbhai and Minaben
sapana
August 9th, 2013 at 5:50 ampermalink
ઇદમુબારક,
ખુદાતાલા આપને અને પરિવારને ખુશી બખ્શે.
Dinkar Bhatt
August 9th, 2013 at 7:02 ampermalink
ઈદ મુબારક !
વિવેક ટેલર
August 9th, 2013 at 7:40 ampermalink
ख़ॆर मुबारक
आप को भी दिली ईद मुबरक
Kalimullah
August 9th, 2013 at 9:03 ampermalink
આપ સર્વને ઈદની શુભ કામના..
પ્રદિપ રાવલ (જન ફરિયાદ)
http://www.janfariyad.com
sapana
August 9th, 2013 at 11:24 ampermalink
IDD MUBARAK
Mehboob Desai
sapana
August 10th, 2013 at 4:54 ampermalink
ઈદમુબારક ફરી…..તમો સૌ તંદુરસ્તરહો એવી પ્રાર્થના
..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar to read NEW Posts.
DR. CHANDRAVADAN MISTRY
October 6th, 2014 at 12:07 ampermalink
આ વર્ષના તાજા ઇદ મુબારક.. તમને સપરિવાર ..!!
અશોક જાની 'આનંદ'
October 7th, 2014 at 11:17 ampermalink
અશોકભાઈ ચનંદ્રવદન્ભાઈ આભાર આપનો
સપના
sapana
October 7th, 2014 at 1:41 pmpermalink